gu_tn/heb/12/02.md

2.0 KiB

the founder and perfecter of the faith

ઈસુ આપણને વિશ્વાસ આપે છે અને આપણાં ધ્યેયને પહોંચવાનું કારણ આપીને આપણાં વિશ્વાસને સંપૂર્ણ બનાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણાં વિશ્વાસના સર્જક અને પૂર્ણ કરનાર"" અથવા ""એક કે જે આપણને શરૂઆતથી અંત સુધી વિશ્વાસ રાખવા શક્તિમાન કરે છે

For the joy that was placed before him

આનંદ જે ઈસુએ અનુભવ્યો તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે ઈશ્વરપિતાએ તેને તેમની સમક્ષ ધ્યેય તરીકે મૂક્યો હતો કે જેને તેઓ(ઈસુ) પ્રાપ્ત કરે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

despised its shame

આનો અર્થ એ કે તેઓ વધસ્તંભ પર મરણની શરમ વિશે ચિંતાતુર ન હતા.

sat down at the right hand of the throne of God

ઈશ્વરના જમણા હાથે” બેસવું એ ઈશ્વર પાસેથી મોટું માન તથા અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતિકાત્મક ક્રિયા છે. કેવી રીતે આ સમાન શબ્દસમૂહનું અનુવાદ તમે હિબ્રૂઓ 1:3માં કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના સિંહાસનની બાજુમાં માન અને અધિકારના સ્થાને બેઠા"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)