gu_tn/heb/07/20.md

967 B

General Information:

આ અવતરણ હિબ્રૂઓ 7:17)ની જેમ દાઉદના ગીતમાંથી લેવાયેલ છે.

And it was not without an oath!

તે"" શબ્દ એ ઈસુ સનાતન યાજક બન્યા તેનો ઉલ્લેખ કરે છે. કોણે સમ આપ્યા તેને સ્પષ્ટપણે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""અને ઈશ્વરે આ નવા યાજકને સમ લીધા વિના પસંદ કર્યા ન હતા!"" અથવા ""અને તે એટલા માટે હતું કારણ કે ઈશ્વરે સમ ખાધા હતા કે પ્રભુ નવા યાજક બન્યા!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-doublenegatives]])