gu_tn/heb/07/17.md

1.2 KiB

For scripture witnesses about him

તે શાસ્ત્ર વિશે એ રીતે જણાવે છે જાણે કે તે વ્યક્તિ હોય જે કંઈક વિશે સાક્ષી આપી શકતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ઈશ્વર શસ્ત્રો મારફતે તેમના વિશે સાક્ષી આપે છે"" અથવા ""કેમ કે તેમના વિશે આ પ્રમાણે શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

according to the order of Melchizedek

યાજકોના બે જૂથો હતા. એક લેવીના વંશજોનું બનેલું હતું. બીજું મલ્ખીસેદેક અને ઈસુ ખ્રિસ્તનું બનેલું હતું. વૈકલ્પિક ભાષાંતર: ""મલ્ખીસેદેકના ધારા પ્રમાણે"" અથવા ""મલ્ખીસેદેકના યાજકપણા પ્રમાણે