gu_tn/heb/04/01.md

2.6 KiB

Connecting Statement:

અધ્યાય 4 હિબ્રૂઓ 3:7માં શરૂ કરેલ વિશ્વાસીઓને આપવામાં આવેલ ચેતવણીને જારી રાખે છે. ઈશ્વર, લેખક મારફતે, વિશ્વાસીઓને વિશ્રામ આપે છે જે વિશ્રામને સૃષ્ટિના સર્જનમાં ઈશ્વરના વિશ્રામ તરીકે દર્શાવવામાં આવ્યો છે.

Therefore

કેમ કે મેં હમણાં જે કહ્યું તે ખરું છે અથવા ""કેમ કે ચોક્કસપણે જેઓ ઈશ્વરને આધીન રહેશે નહીં તેઓને ઈશ્વર શિક્ષા કરશે

none of you might seem to have failed to reach the promise left behind for you to enter God's rest

ઈશ્વરના ખાતરીદાયક વચન વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક ભેટ હોય જેને લોકોની મુલાકાત કર્યા પછી ઈશ્વર મૂકીને ગયા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમારામાંનું કોઈપણ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશતા રહી ન જાય, જેનું વચન તેમણે આપણને આપ્યું છે"" અથવા ""જેમ ઈશ્વરે આપણને વચન આપ્યું છે તેમ તેઓ તમો સર્વને તેમના વિશ્રામમાં પ્રવેશવા અનુમતિ આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to enter God's rest

ઈશ્વર દ્વારા આપવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિશ્રામ હોય જે તેઓ(ઈશ્વર) આપણને આપી શકતા હોય, અને જાણે કે તેઓ સ્થળ હોય જ્યાં લોકો જઈ શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્રામના સ્થળમાં પ્રવેશવું"" અથવા ""ઈશ્વરના વિશ્રામનો આશીર્વાદ અનુભવવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)