gu_tn/col/02/13.md

16 lines
1.6 KiB
Markdown

# When you were dead
પાઉલ ઈશ્વર પ્રત્યે પ્રતિભાવવિહીનતાની વાત કરે છે જેમ કે તે મૃત્યુ હોય. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે તમે કલોસ્સીના વિશ્વાસીઓ ઈશ્વરને પ્રતિભાવ આપવામાં અસમર્થ હતાં” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# you were dead ... he made you alive
આ રૂપક સાથે પાઉલ નવા આત્મિક જીવનમાં આવવાની વાત કરે છે જેમ કે તે શારીરિક રીતે જીવનમાં પાછા આવી રહ્યાં હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# dead in your trespasses and in the uncircumcision of your flesh
તમે મૃત્યુ પામ્યા હતાં તેના બે વૃતાંત છે: ૧) તમે આત્મિક રીતે મૃત્યુ પામ્યા હતાં, ખ્રિસ્તની વિરુદ્ધ પાપમાં જીવન જીવી રહ્યા હતાં અને ૨) મૂસાના નિયમ પ્રમાણે તમારી સુન્નત કરવામાં આવી નહોતી.
# forgave us all of our trespasses
તેમણે આપણાં બંનેને, એટલે અમો યહૂદીઓ અને તમે વિદેશીઓને સર્વ ગુનાઓથી ક્ષમા આપી