gu_tn/col/02/13.md

1.6 KiB

When you were dead

પાઉલ ઈશ્વર પ્રત્યે પ્રતિભાવવિહીનતાની વાત કરે છે જેમ કે તે મૃત્યુ હોય. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે તમે કલોસ્સીના વિશ્વાસીઓ ઈશ્વરને પ્રતિભાવ આપવામાં અસમર્થ હતાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you were dead ... he made you alive

આ રૂપક સાથે પાઉલ નવા આત્મિક જીવનમાં આવવાની વાત કરે છે જેમ કે તે શારીરિક રીતે જીવનમાં પાછા આવી રહ્યાં હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

dead in your trespasses and in the uncircumcision of your flesh

તમે મૃત્યુ પામ્યા હતાં તેના બે વૃતાંત છે: ૧) તમે આત્મિક રીતે મૃત્યુ પામ્યા હતાં, ખ્રિસ્તની વિરુદ્ધ પાપમાં જીવન જીવી રહ્યા હતાં અને ૨) મૂસાના નિયમ પ્રમાણે તમારી સુન્નત કરવામાં આવી નહોતી.

forgave us all of our trespasses

તેમણે આપણાં બંનેને, એટલે અમો યહૂદીઓ અને તમે વિદેશીઓને સર્વ ગુનાઓથી ક્ષમા આપી