gu_tn/act/25/23.md

1.3 KiB

General Information:

તેમ છતાં તેમણે ફક્ત થોડા પ્રદેશો પર રાજ કર્યું હતું, પરંતુ અગ્રીપા પેલેસ્તાઇનનો રાજા હતો. બરનિકા તેની બહેન હતી. તમે પ્રેરિતોનાં કૃત્યો 25:13 માં આ નામોનું અનુવાદ કેવી રીતે કર્યું છે.

Connecting Statement:

ફેસ્તુસ ફરીથી રાજા અગ્રીપાને પાઉલ વિષેની માહિતી આપે છે.

with much ceremony

તેઓને સન્માન આપવાના મહાન પ્રસંગ સાથે

the hall

આ એક મોટો ઓરડો હતો જ્યાં લોકો વિધિ, કાર્યવાહી અને અન્ય કાર્યક્રમો માટે એકઠા થાય છે.

Paul was brought to them

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સૈનિકોએ પાઉલને તેમની સમક્ષ રજૂ કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)