gu_tn/act/25/13.md

1.0 KiB

General Information:

રાજા અગ્રીપા અને બરનિકા વાર્તામાં નવા લોકો છે. તેમ છતાં તેમણે ફક્ત થોડા પ્રદેશો પર શાસન કર્યું હતું, રાજા અગ્રીપા પેલેસ્તાઇનમાં હાલના રાજા તરીકે રાજ કરે છે. બરનિકા એ અગ્રીપાની બહેન છે. (જુઓ: [[rc:///ta/man/translate/writing-participants]] અને [[rc:///ta/man/translate/translate-names]])

Connecting Statement:

ફેસ્તુસ પાઉલનો કેસ રાજા અગ્રીપાને સમજાવે છે.

Now

આ શબ્દ રચના વાર્તામાં નવી ઘટનાનો ઉલ્લેખ કરે છે.

to pay an official visit to Festus

સત્તાવાર બાબત વિષે ફેસ્તુસની મુલાકાત લે છે