gu_tn/act/24/22.md

1.7 KiB

General Information:

ફેલિક્સ એ વિસ્તારનો રોમન રાજ્યપાલ છે જે કૈસરિયામાં રહે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 23:24 માં નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

the Way

ખ્રિસ્તીઓ માટે આ શીર્ષક છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 9:2 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ

When Lysias the commander comes down

જ્યારે લુસિયાસ સરદાર આવશે અથવા “જે સમયે લુસિયાસ સરદાર નીચે આવશે ત્યારે”

Lysias

આ મુખ્ય સરદારનું નામ છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 23:26 માં આ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

comes down from Jerusalem

યરૂશાલેમ કૈસરિયા કરતા ઊંચાણમાં હતું તેથી તેઓના માટે યરૂશાલેમથી નીચે આવવાનું કહેવું સામાન્ય હતું.

I will decide your case

તમારી વિરુદ્ધ લગાવેલા આરોપ વિષે હું નિર્ણય લઈશ અથવા ""હું ન્યાય કરીશ કે તમે દોષી છો કે નહીં"".