gu_tn/act/09/02.md

1.2 KiB

for the synagogues

આ સભાસ્થાનોમાંના લોકોને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""સભાસ્થાનોમાંના લોકો માટે"" અથવા ""સભાસ્થાનોમાંના આગેવાનો માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

if he found any

જ્યારે તેને કોઈ મળ્યું અથવા “જો કોઈ તેને મળે”

who belonged to the Way

જે કોઈ ઈસુ ખ્રિસ્તના શિક્ષણને અનુસરે

the Way

આ શબ્દ તે સમયે ખ્રિસ્તીઓ માટે આ એક શીર્ષક હોવાનું જણાય છે.

he might bring them bound to Jerusalem

તે તેમને કેદીઓ તરીકે યરૂશાલેમ લઈ જાય છે. પાઉલના હેતુ “જેથી યહૂદી આગેવાનો તેમનો ન્યાય કરે અને સજા આપી શકે"" ઉમેરવા દ્વારા સ્પષ્ટ કરી શકે છે (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)