gu_tn/act/22/03.md

2.6 KiB

but educated in this city at the feet of Gamaliel

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ હું અહીં યરૂશાલેમમાં રાબ્બી ગમાલ્યેલનો વિદ્યાર્થી હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

at the feet of Gamaliel

અહીં ""ચરણ"" એ તે સ્થાન માટે વપરાય છે જ્યાં કોઈ વિદ્યાર્થી શિક્ષક પાસેથી શિક્ષણ લેતી વખતે બેસે છે. વૈકલ્પિક અનુવાદ: ""ગમાલ્યેલ દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Gamaliel

ગમાલ્યેલ એ યહૂદી નિયમના સૌથી પ્રખ્યાત શિક્ષકોમાંના એક હતા. તમે પ્રેરિતોનાં કૃત્યો 5:34 માં આ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

I was instructed according to the strict ways of the law of our fathers

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે મને આપણા પૂર્વજોના દરેક નિયમને કાળજીપૂર્વક પાલન કેવી રીતે કરવું તે સૂચના આપી"" અથવા ""મને જે સૂચના મળી તે એ છે કે આપણા પૂર્વજોના નિયમ ચોક્કસ રીતે વિગતવાર અનુસરવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

law of our fathers

આપણા પૂર્વજોના નિયમ. આ તે નિયમશાસ્ત્રનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરે મૂસા દ્વારા ઇઝરાએલીઓને આપ્યો હતો.

I am zealous for God

હું ઈશ્વરને સંપૂર્ણપણે સમર્પિત છું અથવા ""હું ઈશ્વરની સેવા કરવા માટે ઉત્સાહી છું

just as all of you are today

જેમ તમે સર્વ આજે ઉત્સાહી છો તેમ. પાઉલ પોતાને લોકોના ટોળા સાથે સરખાવે છે.