gu_tn/act/05/34.md

1.0 KiB

Gamaliel, a teacher of the law, who was honored by all the people

લૂક ગમાલ્યેલનો પરિચય આપે છે અને તેના વિષે માહિતી રજૂ કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/writing-participants]] અને [[rc:///ta/man/translate/writing-background]])

who was honored by all the people

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “જેને સર્વ લોકો માન આપતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

commanded the apostles to be taken outside

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સૈનિકોને હુકમ કર્યો કે પ્રેરિતોને બહાર લઈ જાવ” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)