gu_tn/act/21/37.md

1.4 KiB

As Paul was about to be brought

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “જ્યારે સૈનિકો પાઉલને લાવવા તૈયાર થઈ ગયા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the fortress

આ કિલ્લો ભક્તિસ્થાનના બહારના આંગણ સાથે જોડાયેલ હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 21:34 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

the chief captain

રોમન સૈન્યનો અધિકારી અથવા લગભગ 600 સૈનિકોનો આગેવાન

The captain said, ""Do you speak Greek?

મુખ્ય સરદાર આ પ્રશ્નોનો ઉપયોગ આશ્ચર્ય વ્યક્ત કરવા માટે કરે છે કે પાઉલ એ નથી કે જેના વિષે હું વિચારતો હતો કે તે કોણ છે. વૈકલ્પિક અનુવાદ: ""શું તું ગ્રીક બોલે છે."" અથવા ""હું જાણતો નહોતો કે તું ગ્રીક બોલે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)