gu_tn/act/21/34.md

1.2 KiB

and others another

ચીસો પાડવી"" શબ્દો અગાઉના શબ્દસમૂહ પરથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અને બીજાઓ બીજી વાતોની બૂમો પાડતા હતા"" અથવા ""અને ટોળામાંના અન્ય લોકો બીજી કોઈ વસ્તુની ચીસો પાડી રહ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

the captain

રોમન સૈન્યનો અધિકારી અથવા લગભગ 600 સૈનિકોનો આગેવાન

he ordered that Paul be brought

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે સૈનિકોને આદેશ આપ્યો કે પાઉલને બહાર લાવે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

into the fortress

આ કિલ્લો ભક્તિસ્થાનના બહારના ભાગ સાથે જોડાયેલો હતો.