gu_tn/act/21/27.md

1.8 KiB

General Information:

29 મી કલમ એશિયાના યહૂદીઓ વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે.

Connecting Statement:

આ પાઉલની ધરપકડની વાર્તાની શરૂઆત કરે છે.

the seven days

શુદ્ધિકરણ માટે આ સાત દિવસો છે.

in the temple

પાઉલ ભક્તિસ્થાનમાં ન હતો. તે ભક્તિસ્થાનના આંગણામાં હતો. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનના આંગણામાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

stirred up the whole crowd

લોકોને પાઉલ પર ખૂબ ગુસ્સે થવા માટે ઉશ્કેરતા હોય તેવું બોલવામાં આવે છે જાણે કે તો તેઓએ ભીડની ભાવનાઓને ભડાકાવી દીધી હોય. વૈકલ્પિક અનુવાદ: ""મોટી સંખ્યામાં લોકોને પાઉલ પર ખૂબ ગુસ્સો આવ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

laid hands on him

અહીં ""તે પર હાથ મૂક્યા"" નો અર્થ છે ""કબજે કરવું"" અથવા ""પકડવું"" થાય છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 5:18 માં ""હાથ નાખવો"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલને પકડી લીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)