gu_tn/act/05/18.md

507 B

laid hands on the apostles

આનો અર્થ એ કે તેઓએ બળપૂર્વક પ્રેરિતોને પકડ્યા. તેઓએ સૈનિકોને આ કરવા આદેશ આપ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""સૈનીકોએ પ્રેરિતોને બંદીખાનામાં પૂર્યા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])