gu_tn/act/19/23.md

1.6 KiB

General Information:

વાર્તામાં દેમેત્રિયસનો પરિચય આપવામાં આવે છે. કલમ 24 દેમેત્રિયસની પૃષ્ઠભૂમિ માહિતી રજૂ કરે છે. એફેસસમાં આર્તિમિસ દેવીને અર્પણ કરેલું એક મોટું મંદિર હતું, જેને કેટલીક વાર ""ડાયના"" તરીકે પણ અનુવાદ કરવામાં આવે છે. તે ફળદ્રુપતાની જૂઠી દેવી હતી. (જુઓ: [[rc:///ta/man/translate/writing-background]] અને [[rc:///ta/man/translate/translate-names]])

Connecting Statement:

પાઉલ એફેસસમાં હતો ત્યારે જે ચળવળ ઊભી થઈ તે વિશે લૂક કહે છે.

there was no small disturbance in Ephesus concerning the Way

આ શરૂઆતના નિવેદનનો સારાંશ છે.

there was no small disturbance

લોકો ખૂબ નારાજ થઈ ગયા, તમે [પ્રેરિતોનાં કૃત્યો 12:18] (../12/18.md) માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

the Way

આ શબ્દ ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 9:1 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.