gu_tn/act/09/01.md

1.0 KiB

General Information:

આ કલમો પૃષ્ઠભૂમિની માહિતી આપે છે જે જણાવે છે કે સ્તેફનને પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે શાઉલ શું કરી રહ્યો હતો. અહીંયા ""તેને"" શબ્દ મુખ્ય યાજક અને ""તે"" શાઉલનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

અહીં આ ઘટના શાઉલના તારણ તરફ બદલાય છે.

still speaking threats even of murder against the disciples

ખૂન"" નામ એક ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હજુ પણ ધમકીઓ આપે છે, શિષ્યોની હત્યા પણ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)