gu_tn/act/18/02.md

1.4 KiB

There he met

શક્ય અર્થો આ પ્રમાણે છે કે 1) પાઉલને તેઓની સાથે મળવાનું થયું અથવા 2) પાઉલે ઇરાદાપૂર્વક શોધી કાઢ્યા.

a Jew named Aquila

અહીં ""એક ચોક્કસ"" શબ્દસમૂહ સૂચવે છે કે આ વાર્તામાં નવા વ્યક્તિનો પરિચય આપવામાં આવી રહ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

a native of Pontus

કાળા સમુદ્રના દક્ષિણ કાંઠે પોન્તસનો પ્રાંત આવેલો હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

had recently come

આ કદાચ પાછલા વર્ષમાં કોઈક વાર.

Italy

આ ભૂમિનું નામ છે. રોમ શહેર ઇટાલીનું પાટનગર છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Claudius had commanded

ક્લોદિયસ એ વર્તમાનનો રોમન સમ્રાટ હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 11:28 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.