gu_tn/act/11/28.md

1.2 KiB

Agabus by name

જેનું નામ આગાબાસ હતું

indicated by the Spirit

પવિત્ર આત્માએ તેને પ્રબોધવાણી કરવાની પ્રેરણા આપી

a great famine would occur

ખોરાકની મહાન અછત સર્જાશે

over all the world

આ એક સામાન્યીકરણ હતું, જેમાં તેઓને રુચિ હતી તે જગતના ભાગનો ઉલ્લેખ કરતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""સમગ્ર વસવાટ કરેલા જગતમાં"" અથવા ""સમગ્ર રોમન સામ્રાજ્યમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

in the days of Claudius

લૂકના શ્રોતાઓ જાણતા હશે કે ક્લોદિયસ તે સમયે રોમનો સમ્રાટ હતો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે ક્લોદિયસ રોમન સમ્રાટ હતો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/translate-names]])