gu_tn/act/16/35.md

1.4 KiB

General Information:

પાઉલ અને સિલાસ ફિલીપ્પીમાં છે તેની આ અંતિમ ઘટના દર્શાવેલી છે પ્રેરિતોનાં કૃત્યો 16:12

Now

આ વાર્તાનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તા પંક્તિમાં વિરામ ચિહ્ન કરવા માટે થાય છે. અહીં લૂક વાર્તાની છેલ્લી ઘટના જણાવે છે જે પ્રેરિતોનાં કૃત્યો 16:16 માં શરૂ થઈ હતી.

sent word to the guards

અહીં ""વચન"" નો અર્થ ""સંદેશ"" અથવા ""આદેશ"" છે. વૈકલ્પિક અનુવાદ: ""ચાકરોને સંદેશ મોકલ્યો"" અથવા ""ચાકારોને આદેશ મોકલ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

sent word

અહીં “મોકલ્યા” એટલે કે ન્યાયાધીશોએ કોઈને કહ્યું કે જાઓ ચોકીદારોને તેઓનો સંદેશ કહો.

Let those men go

તે માણસોને છોડી દો અથવા “તે માણસોને જવા માટે પરવાનગી આપો”