gu_tn/act/16/16.md

1.7 KiB

General Information:

પૃષ્ઠભૂમિની માહિતી અહીં સમજાવવા માટે આપવામાં આવી છે કે આ યુવાન નસીબ કહેનારી લોકોના ભવિષ્યનું અનુમાન કરીને તેણીના માલીકોને ખૂબ આર્થિક લાભ કરાવતી હતી. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

પાઉલની મુસાફરી દરમિયાન આ બીજી ટૂંકી વાર્તાની પ્રથમ ઘટનાની શરૂઆત થાય છે; તે એક યુવાન ભવિષ્યકથન કહેનાર વિશે છે.

It came about that

આ વાક્ય વાર્તાના નવા ભાગની શરૂઆત દર્શાવે છે. જો તમારી ભાષામાં આ પ્રમાણે કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

a certain young woman

એક ચોક્કસ"" શબ્દસમૂહ વાર્તામાં એક નવા વ્યક્તિનો પરિચય કરાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં એક યુવાન સ્ત્રી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

a spirit of divination

એક અશુદ્ધ આત્મા તેણી સાથે લોકોના તાત્કાલિક ભવિષ્ય વિશે વારંવાર વાત કરતો હતો