gu_tn/act/15/33.md

1.5 KiB

Connecting Statement:

યહૂદા અને સિલાસ યરૂશાલેમ પાછા આવ્યા જ્યારે પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા.

After they had spent some time there

આ તે સમય વિશે વાત કરે છે જાણે કે તે કોઈ ચીજવસ્તુ હોય જેને કોઈ વ્યક્તિ ખર્ચ કરી શકતું હોય. ""તેઓ"" શબ્દ યહૂદા અને સિલાસનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ થોડો સમય ત્યાં રહ્યા પછી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

they were sent away in peace from the brothers

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ભાઈઓએ યહૂદા અને સિલાસને શાંતિથી પાછા મોકલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the brothers

આ અંત્યોખના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

to those who had sent them

યરૂશાલેમના વિશ્વાસીઓને જેણે યહૂદા અને સિલાસને મોકલ્યા (પ્રેરિતોનાં કૃત્યો 15:22)