gu_tn/act/15/22.md

1.2 KiB

General Information:

અહીંયા ""તેમને"" શબ્દનો યહૂદા અને સિલાસનો ઉલ્લેખ કરે છે. ""તેઓ"" શબ્દ પ્રેરિતો, વડીલો અને યરૂશાલેમની મંડળીના અન્ય વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

the whole church

અહીં ""મંડળી"" જે લોકો યરૂશાલેમની મંડળીના ભાગ છે તેઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમની મંડળી"" અથવા ""યરૂશાલેમના વિશ્વાસીઓનો સંપૂર્ણ સમુદાય"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

Judas called Barsabbas

આ એક માણસનું નામ છે. ""બર્સબા"" એ બીજું નામ છે જે નામથી લોકો તેને બોલાવતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)