gu_tn/act/05/14.md

737 B

General Information:

અહીં “તેઓ” શબ્દ એ જે લોકો યરૂશાલેમમાં રહે છે તેઓનો ઉલ્લેખ કરે છે.

more believers were being added to the Lord

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે પ્રેરિતોનાં 2:41 માં ""ઉમેરાયા"" અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""વધુ લોકો પ્રભુના વિશ્વાસમાં ઉમેરાયા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)