gu_tn/act/02/41.md

1.5 KiB

they received his word

અહીંયા ""પ્રાપ્ત કરવું"" શબ્દનો અર્થ એ છે કે તેઓએ સ્વીકાર્યું કે જે પિતરે કહ્યું છે તે સત્ય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ પિતરે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

were baptized

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો બાપ્તિસ્મા પામ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

there were added in that day about three thousand souls

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તે દિવસે આશરે ત્રણ હજાર આત્માઓ વિશ્વાસીઓની સાથે જોડાયા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

about three thousand souls

અહીંયા ""આત્માઓ"" શબ્દ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""લગભગ 3,000 લોકો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/translate-numbers]])