gu_tn/act/05/12.md

2.2 KiB

General Information:

અહીં શબ્દો “તેઓ” અને “તેઓ” વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

લૂક મંડળીના શરૂઆતના દિવસોમાં શું થાય છે તે કહેવાનું ચાલુ રાખે છે.

Many signs and wonders were taking place among the people through the hands of the apostles

અથવા ""પ્રેરિતોના હાથો દ્વારા લોકો મધ્યે ઘણાં ચિહ્નો અને ચમત્કારો થયા."" આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રેરિતોએ લોકો મધ્યે ઘણાં ચિહ્નો અને ચમત્કારો કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

signs and wonders

અલૌકિક ઘટનાઓ અને ચમત્કારીક કાર્યો થયા. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:22 માં આ શબ્દોનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

through the hands of the apostles

અહીં શબ્દ “હાથો” એ પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પ્રેરિતો મારફતે” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

Solomon's Porch

આ એકસાથે ચાલવાની ખુલ્લી જગ્યા જે થાંભલાઓની હરોળથી બનાવવામાં આવેલું છે અને જેને લોકોએ રાજા સુલેમાનના નામ પરથી નામ આપ્યું છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 3:11 માં તમે ""સુલેમાનની કહેવાતી પરસાળ” નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.