gu_tn/act/03/11.md

1.4 KiB

General Information:

સુલેમાનનું આંગણું કહેવામાં આવે છે"" આ શબ્દસમૂહ સ્પષ્ટ કરે છે કે તેઓ ભક્તિસ્થાનની અંદર ન હતા જ્યાં ફક્ત યાજકોને જ પ્રવેશવાની અનુમતિ હતી. અહીં ""આપણને"" અને ""આપણે"" શબ્દો પિતર અને યોહાનનો ઉલ્લેખ કરે છે પરંતુ જે ટોળાની સાથે પિતર વાત કરે છે તેઓને નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

જે વ્યક્તિ ચાલી શકતો ન હતો તેને સાજો કર્યા બાદ, પિતર લોકો સાથે વાત કરે છે.

the porch that is called Solomon's

સુલેમાનના આંગણામાં. આ એક એવું સ્થાન જ્યાં છતને ટેકો આપવા સ્તંભનો ઉપયોગ કર્યો છે, અને જેને લોકોએ રાજા સુલેમાનના નામ પરથી નામ આપ્યું હતું.

greatly marveling

અત્યંત આશ્ચર્યચકિત