gu_tn/act/04/31.md

829 B

the place ... was shaken

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તે જગ્યા ... હાલ્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

they were all filled with the Holy Spirit

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્માએ તે સર્વને ભરપૂર કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)