gu_tn/act/02/04.md

540 B

They were all filled with the Holy Spirit and

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ સર્વ ત્યાં હાજર હતા તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

speak in other tongues

તેઓ એવી ભાષા બોલતા હતા કે જે તેઓ જણતા પણ ન હતા.