gu_tn/act/04/26.md

1.7 KiB

Connecting Statement:

વિશ્વાસીઓએ રાજા દાઉદ પાસેથી તેમનાં અવતરણો તેમનાં પ્રાર્થના સ્તોત્રોમાંથી લીધા હતા તે પૂર્ણ કર્યા જે તેઓએ પ્રેરિતોનાં કૃત્યો 4:25 માં શરૂ કર્યા હતા.

The kings of the earth set themselves together, and the rulers gathered together against the Lord

આ બે પંક્તિનો મૂળ અર્થ એક જ છે. પૃથ્વીના શાસકોએ ઈશ્વરનો વિરોધ કરવાના સંયુક્ત પ્રયત્નો પર બંને પંક્તિઓ પર ભાર મૂકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

set themselves together ... gathered together

આ બે શબ્દસમૂહોનો અર્થ છે કે તેઓ યુદ્ધ લડવા માટે સાથે મળીને તેમની સેનામાં જોડાયા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તેમના સૈન્યને સાથે રાખીને ... તેમના સૈન્યને સાથે એકત્ર કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

against the Lord, and against his Christ

અહીં ""પ્રભુ"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ગીતશાસ્ત્રમાં, ""ખ્રિસ્ત"" શબ્દ મસીહા અથવા ઈશ્વરના અભિષિક્તનો ઉલ્લેખ કરે છે