gu_tn/act/04/25.md

1.9 KiB

You spoke by the Holy Spirit through the mouth of your servant, our father David

આનો અર્થ એ છે કે પવિત્ર આત્માએ દાઉદને ઈશ્વરે જે કહ્યું તે બોલવાનું અને લખવાનું માધ્યમ બનાવ્યો.

through the mouth of your servant, our father David

અહીં ""મુખ"" શબ્દ જે દાઉદ બોલ્યા અથવા લખેલા શબ્દોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા સેવક, અમારા પિતા દાઉદના શબ્દો દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

our father David

અહીં “પિતા” એ “પૂર્વજો/” નો ઉલ્લેખ કરે છે

Why did the Gentile nations rage, and the peoples imagine useless things?

આ એક અલંકારિક પ્રશ્ન છે જે ઈશ્વરનો વિરોધ કરવાની નિષ્ફળતા પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""વિદેશી દેશોએ ક્રોધાવેશ ન કરવો જોઈએ, અને લોકોએ નકામી વસ્તુઓની કલ્પના પણ કરવી જોઈએ નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the peoples imagine useless things

આ ""નકામી વસ્તુઓ"" માં ઈશ્વરનો વિરોધ કરવાની યોજનાઓ છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો ઈશ્વરની વિરુદ્ધ નકામી વસ્તુઓની કલ્પના કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

peoples

લોકોના સમૂહો