gu_tn/act/03/10.md

1.1 KiB

noticed that it was the man

ખ્યાલ આવ્યો કે તે જ વ્યક્તિ હતો અથવા “લોકોએ તેને તે વ્યક્તિ તરીકે ઓળખ્યો”

the Beautiful Gate

આ ભક્તિસ્થાન વિસ્તારમાંના એક પ્રવેશદ્વારનું નામ હતું. તમે પ્રેરિતોનાં કૃત્યો 3:2 માં સમાન શબ્દોનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ.

they were filled with wonder and amazement

અહીંયા ""આશ્ચર્ય"" અને ""વિસ્મય"" જેવા શબ્દો સમાન અર્થ રજૂ કરે છે અને લોકોની આશ્ચર્યની ભાવના પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પુષ્કળ આશ્ચર્યચકિત થયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)