gu_tn/act/03/02.md

596 B

a man lame from birth was being carried every day to the Beautiful Gate of the temple

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દરરોજ, લોકો જન્મથી અપંગ, એક ચોક્કસ વ્યક્તિને ઊંચકી, અને સુંદર નામના દરવાજા પાસે લાવી મૂકતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

lame

ચાલવામાં અસમર્થ