14 lines
949 B
Markdown
14 lines
949 B
Markdown
# તિમોથીને 02 જો પત્ર અધ્યાય 04 ની સામાન્ય નોંધો
|
|
|
|
## માળખું અને બંધારણ
|
|
|
|
### ""હું ગંભીરતાપૂર્વક આ આજ્ઞા આપું છું""
|
|
|
|
પાઉલ તિમોથીને અંગત સૂચનાઓ આપવાનું શરૂ કરે છે.
|
|
|
|
## આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
|
|
|
|
### મુગટ
|
|
|
|
વચન વિવિધ પ્રકારના મુગટોનો ઉપયોગ જુદી જુદી બાબતો માટેની પ્રતિમાઓ માટે કરે છે. આ અધ્યાયમાં એમ દેખાય છે કે ખ્રિસ્ત વિશ્વાસીઓને યોગ્ય રીતે જીવન જીવવા બદલ ઈનામ તરીકે મુગટ આપશે.
|