gu_tn/2ti/04/intro.md

949 B

તિમોથીને 02 જો પત્ર અધ્યાય 04 ની સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

""હું ગંભીરતાપૂર્વક આ આજ્ઞા આપું છું""

પાઉલ તિમોથીને અંગત સૂચનાઓ આપવાનું શરૂ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મુગટ

વચન વિવિધ પ્રકારના મુગટોનો ઉપયોગ જુદી જુદી બાબતો માટેની પ્રતિમાઓ માટે કરે છે. આ અધ્યાયમાં એમ દેખાય છે કે ખ્રિસ્ત વિશ્વાસીઓને યોગ્ય રીતે જીવન જીવવા બદલ ઈનામ તરીકે મુગટ આપશે.