gu_tn/2ti/02/18.md

954 B

who have gone astray from the truth

અહીંયા ""સત્યથી ભટકી જવું"" એ રૂપક છે જેનો અર્થ એ છે કે જે સત્ય છે તે પર હવે પછી વિશ્વાસ કરવો નહીં કે તેને શીખવવું નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ જે સાચી નથી તેવી વાતો કહેવાનું શરૂ કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the resurrection has already happened

મરણ પામેલ વિશ્વાસીઓને ઈશ્વરે પહેલેથી જ અનંતજીવનને સારું ઉઠાડી દીધા છે

they destroy the faith of some

તેઓ કેટલાક લોકોને વિશ્વાસ કરતાં અટકાવે છે