gu_tn/2co/04/11.md

2.2 KiB

We who are alive are always carrying around in our body the death of Jesus

ઈસુના મૃત્યુંને વહન કરવું તે ઈસુને વફાદાર હોવાને કારણે મૃત્યુનું જોખમ હોવાનું સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે અમે જેઓ જીવિત છીએ, ઈશ્વર હંમેશાં અમને મૃત્યુનો સામનો કરવા દોરી જાય છે કારણ કે અમે ઈસુ સાથે જોડાયા છીએ"" અથવા ""અમે જેઓ જીવિત છીએ તેઓને લોકો હંમેશાં મૃત્યુંના જોખમમાં મૂકશે કારણ કે અમે ઈસુમાં જોડાયેલ છીએ"". (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

so that the life of Jesus may be shown in our body

ઈશ્વર ઇચ્છે છે કે ઈસુનું જીવન આપણામાં બતાવવામાં આવે. શક્ય અર્થો છે કે ૧) ""આપણા શરીર ફરીથી જીવશે, કેમ કે ઈસુ જીવીત છે"" અથવા ૨) ""ઈસુ જે આત્મિક જીવન આપે છે તે આપણા શરીરમાં બતાવી શકાય છે."" જુઓ કે તમે ૨ કરિંથીઓ ૪:૧૦ માં આ શબ્દસમૂહનુ ભાષાંતર કેવી રીતે કર્યુ છે.

so that the life of Jesus may be shown in our body

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. જુઓ કે તમે ૨ કરિંથીઓ ૪:૧0માં આ શબ્દસમૂહનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી અન્ય લોકો આપણા શરીરમાં ઈસુના જીવનને જોઈ શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)