gu_tn/2co/04/10.md

1.5 KiB

We always carry in our body the death of Jesus

પાઉલ તેના દુઃખો વિશે એ રીતે વાત કરે છે જાણે કે તેઓ ઈસુના મૃત્યુનો અનુભવ છે. વૈકલ્પિક ભાષાંતર: જેમ ઈસુ મૃત્યું પામ્યા હતા તેમ અમે હંમેશાં મૃત્યુંના જોખમમાં હોઈએ છીએ"" અથવા ""અમે ઈસુના મૃત્યુનો અનુભવ કરતા હોય તે રીતે અમે હંમેશા પીડા સહન કરીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the life of Jesus also may be shown in our bodies

શક્ય અર્થો છે કે ૧) ""આપણું શરીર ફરીથી જીવશે, કેમ કે ઈસુ જીવીત છે"" અથવા ૨) ""ઈસુ જે આત્મિક જીવન આપે છે તે આપણા શરીરમાં બતાવી શકાય છે.

the life of Jesus also may be shown in our bodies

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અન્ય લોકો આપણા શરીરમાં ઈસુના જીવનને જોઈ શકશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)