gu_tn/2co/02/16.md

2.4 KiB

it is an aroma

ખ્રિસ્તનું જ્ઞાન એક સુગંધ છે. આ ૨ કરિંથીઓ ૨:૧૪ તરફ પાછા દોરી જાય છે, જ્યાં પાઉલ ખ્રિસ્તના જ્ઞાનની વાત એ રીતે કરે છે જેમ કે તે કોઈ ધૂપ હોય જેમાં આનંદદાયક સુગંધ હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

an aroma from death to death

શક્ય અર્થો છે કે ૧) “મૃત્યુ” શબ્દ ભાર મૂકવા માટે પુનરાવર્તન કરવામાં આવેલ છે અને તે ભાગનો અર્થ છે “સુગંધ જે મૃત્યુનું કારણ છે” અથવા ૨) “મૃત્યુની સુગંધ જે લોકોના મૃત્યુનું કારણ બને છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

the ones being saved

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “લોકો કે જેઓને ઈશ્વર બચાવી રહ્યાં છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

aroma from life to life

શક્ય અર્થો છે કે ૧) “જીવન” શબ્દ ભાર મૂકવા માટે પુનરાવર્તન કરવામાં આવેલ છે અને તે ભાગનો અર્થ છે “સુગંધ જે જીવન આપે છે” અથવા ૨) “જીવનની સુગંધ જે લોકોને જીવન આપે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

Who is worthy of these things?

પાઉલ આ પ્રશ્નના ઉપયોગ દ્વારા ભાર મૂકે છે કે ઈશ્વરે તેમને જે માટે તેડ્યા છે તે સેવાકાર્ય કરવા કોઈ પણ વ્યક્તિ લાયક નથી. વૈકલ્પિક ભાષાંતર: “આ બાબતોને માટે કોઈ પણ લાયક નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)