gu_tn/2co/02/14.md

1.9 KiB

God, who in Christ always leads us in triumph

ઈશ્વર વિશેની વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તેઓ કોઈ વિજયી કવાયત તરફ દોરી જનાર એક સેનાપતિ હોય અને પાઉલ તેની તથા તેના સહકર્મીઓની વાત તે કવાયતમાં ભાગ લેનારાઓ તરીકે કરે છે. શક્ય અર્થો છે કે ૧) “ઈશ્વર, જે ખ્રિસ્તમાં તેમના વિજયમાં હંમેશા અમને ભાગ લેવાનું કારણ બનાવે છે” અથવા ૨) “ઈશ્વર, જે ખ્રિસ્તમાં હંમેશા અમને જેના પર તેમણે વિજય મેળવ્યો છે તે વિજય પર દોરી જાય છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Through us he spreads the sweet aroma of the knowledge of him everywhere

પાઉલ ખ્રિસ્તના જ્ઞાનની વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ ધૂપ હોય જેનામાં આનંદદાયક સુગંધ હોય. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ આપણને સાંભળે છે તેઓ દરેક સુધી ખ્રિસ્તનું જ્ઞાન પ્રસરે તે પ્રકારે તેઓ અસર ઉપજાવે છે, જેમ કે બળતા ધૂપની સુગંધ નજીકના દરેક વ્યક્તિ સુધી ફેલાય જાય છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he spreads ... everywhere

તે ફેલાય છે ... જ્યાં કહી આપણે જઈએ