gu_tn/1ti/06/09.md

2.7 KiB

Now

આ શબ્દ શિક્ષણમાં વિચ્છેદને ચિહ્નિત કરે છે. જેઓ એવું વિચારે છે કે ઈશ્વરપરાયણ હોવું એ તેઓને સમૃદ્ધ બનાવશે એ બાબત તરફ પાઉલ અહીંયા પરત ફરે છે (1તિમોથી6:5).

to become wealthy fall into temptation, into a trap

જેઓ પૈસા અંગેના પરીક્ષણને પોતાની પાસે પાપ કરાવા દે છે તે લોકો વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તેઓ પ્રાણીઓ હોય જે ખાડામાં પડી ગયા હોય અને જે ખાડાનો ઉપયોગ શિકારીએ ફાંદા તરીકે કર્યો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""સમૃદ્ધ બનવું એ તેઓને પ્રતિકાર કરી શકે તે કરતાં પણ વધુ પરીક્ષણોનો ભેટો કરાવશે, અને તેઓ ફાંદામાં ફસાયેલા પ્રાણી સમાન બની જશે (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

They fall into many foolish and harmful passions

તે ફાંદાના રૂપકને જારી રાખે છે. આનો અર્થ એ છે કે તેઓના મૂર્ખ અને નુકસાનકારક વિષયો તેઓ પર હાવી થશે. વૈકલ્પિક ભાષાંતર: ""અને જેમ પ્રાણી શિકારીની જાળમાં ફસાય છે, તેમ તેઓ ઘણાં મૂર્ખ અને નુક્સાનકારક વિષયોમાં ફસાઈ જશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

into whatever else makes people sink into ruin and destruction

જેઓ પોતાનો નાશ પાપ દ્વવારા થવા દે છે તેઓ વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તેઓ એક પાણીમાં ડૂબતી હોડી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""બીજા પ્રકારની દુષ્ટતા જે લોકોની પાયમાલી અને નાશ કરતી હોય જાણે કે તેઓ પાણીમાં ડૂબી રહેલી હોડી હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)