gu_tn/1ti/06/05.md

820 B

depraved minds

ભ્રષ્ટ મનો

They have lost the truth

અહીંયા ""તેઓ"" શબ્દ એવા કોઈપણનો ઉલ્લેખ કરે છે કે જેઓ ઈસુના શિક્ષણ સાથે સુમેળમાં ન હોય તેવું કંઈપણ શીખવતા હોય. ""સત્યને ગુમાવ્યું છે"" શબ્દસમૂહ સત્યને ટાળવાનું કે ભુલાઈ ગયું હોવાનું રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ સત્યની અવગણના કરી છે"" અથવા ""તેઓ સત્યને ભૂલી ગયા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)