gu_tn/1ti/06/06.md

1.3 KiB

Now

તે શિક્ષણમાં વિચ્છેદને ચિહ્નિત કરે છે. અહીંયા પાઉલ ભ્રષ્ટ લોકો ઈશ્વરપરાયણતા દ્વારા કેવા પ્રકારની સમૃદ્ધિ શોધે છે(1તિમોથી6:5) અને ઈશ્વરપરાયણતા દ્વારા ખરા પ્રકારનો લાભ લોકો મેળવે છે તેનો તફાવત દર્શાવવાનું શરૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અલબત્ત

godliness with contentment is great gain

ઈશ્વરપરાયણતા"" અને ""સંતોષ"" શબ્દો અમૂર્ત નામો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે ઈશ્વરને ગમતી બાબત છે તે કરવી અને પોતા પાસે જે કંઈપણ છે તેથી સંતોષી રહેવું એ વ્યક્તિ માટે મોટો લાભ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

is great gain

મોટા લાભો અપાવે છે અથવા ""આપણા માટે ઘણી સારી બાબતો કરે છે