gu_tn/1jn/04/04.md

1.5 KiB

dear children

યોહાન વડીલ હતો અને તેઓનો આગેવાન હતો. આ અભિવ્યક્તિના ઉપયોગ દ્વારા યોહાન તેઓ પ્રત્યે તેનો પ્રેમ વ્યક્ત કરે છે. અગાઉનું અનુવાદ જુઓ: 1 યો. 2:1. વૈકલ્પિક ભાષાંતર: ખ્રિસ્તમાં મારા પ્રિય બાળકો” અથવા “તમે જે મને પ્રિય બાળકો સમાન છો” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

have overcome them

જુઠા શિક્ષકો પર વિશ્વાસ કર્યો નથી

the one who is in you is

ઈશ્વર, જે તમારામાં છે

the one who is in the world

બે સંભવિત અર્થો 1) આ શેતાનને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: : “શેતાન, જે જગતમાં છે” અથવા “જેઓ ઈશ્વરને માનતા નથી તેઓ દ્વારા શેતાન કાર્ય કરે છે” અથવા 2) જગતના શિક્ષકોને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: જગતના શિક્ષકો” (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)