gu_tn/1jn/02/01.md

2.1 KiB

General Information:

અહિયાં શબ્દ “આપણો” અને “આપણા” એ યોહાન અને વિશ્વાસીઓને દર્શાવે છે. આ શબ્દ “તેમને” અને તેમનું” એ ઈશ્વરપિતાને અથવા તો ઈસુ માટે વપરાયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

યોહાન સંગત વિષે લખવાનું ચાલુ રાખે છે અને બતાવે છે કે તે શક્ય છે કારણ કે ઈસુ વિશ્વાસીઓ અને ઈશ્વરપિતા વચ્ચે મધ્યસ્થ છે.

Children

યોહાન તેઓનો એક આગેવાન તથા વડીલ હતો. તેણે આ અભિવ્યક્તિનો ઉપયોગ તેઓ માટે તેના પ્રેમને દર્શાવવા કર્યો. વૈકલ્પિક ભાષાંતર: ખ્રિસ્તમાં મારા વહાલા બાળકો” અથવા “તમે જેઓ મારા બાળકો સમાન મને પ્રિય છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

I am writing these things

હું આ પત્ર લખી રહ્યો છુ.

But if anyone sins

પણ જ્યારે કોઈ પાપ કરે. આ એક એવી બાબત છે કે સામાન્ય રીતે બની શકે છે.

we have an advocate with the Father, Jesus Christ, the one who is righteous

શબ્દ “મધ્યસ્થ” એ ઈસુને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુ ખ્રિસ્ત છે જે ન્યાયી છે અને જે પિતા સાથે વાત કરે છે અને આપણાં માટે માફી માંગે છે, તે આપણા મધ્યસ્થ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)