gu_tn/1co/15/53.md

783 B

this perishable body ... is imperishable

આ શરીર કે જે સડી શકે છે ... સડી શકતું નથી. 1 કરિંથીઓનો પત્ર 15:42 માં સમાન શબ્દસમૂહોનું અનુવાદ કેવી રીતે થાય છે તે જુઓ.

must put on

પાઉલ ઈશ્વર વિષે વાત કરી રહ્યો છે જેમણે આપણા શરીરો બનાવ્યા જાણે ઈશ્વર આપણા પર નવા વસ્ત્રો મૂકી રહ્યા હોય જેથી હવે તે કદી ફરીથી મરણ પામશે નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)