gu_tn/1co/15/42.md

1.3 KiB

What is sown ... what is raised

કોઈ વ્યક્તિના શરીરને દફનાવવામાં આવે છે તેવું લેખક બોલે છે કે જાણે તે જમીનમાં વાવેલો બી હોય. અને તે વ્યક્તિના શરીરને મરણમાંથી ઉઠાડવાની વાત કરે છે જાણે કે તે બીમાંથી ઉગેલા છોડ હોય. નિષ્ક્રિય ક્રિયાપદોને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જમીનમાં શું જાય છે ... જમીનમાંથી શું બહાર આવે છે"" અથવા ""લોકો શું દફનાવે છે ... ઈશ્વર શું ઉઠાડે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]] અને rc://*/ta/man/translate/figs-activepassive)

is raised

ફરી જીવવાનું કારણ બને છે

is perishable ... is imperishable

સડી શકે છે ... સડી શકતું નથી