gu_tn/1co/15/52.md

1.2 KiB

We will be changed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર આપણને બદલી નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in the twinkling of an eye

તે એટલું ઝડપથી બનશે જેટલું કે વ્યક્તિની આંખને પલકવામાં લાગે છે.

at the last trumpet

જ્યારે છેલ્લું રણશિંગડું વાગશે

the dead will be raised

આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર મરણ પામેલાઓને પાછા ઉઠાડશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

raised

ફરી સજીવન કરશે

imperishable

એવા સ્વરૂપમાં કે જે સડી જતું નથી. 1 કરિંથીઓનો પત્ર 15:42 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે થાય છે તે જુઓ.