gu_tn/1co/15/50.md

2.3 KiB

Connecting Statement:

પાઉલ ઇચ્છે છે કે તેઓને ખ્યાલ આવે કે કેટલાક વિશ્વાસીઓ શારિરીક રીતે મરણ પામશે નહિ પણ ખ્રિસ્તના વિજય દ્વારા ફરીથી અવિનાશીપણાનો વારસો પામશે.

flesh and blood cannot inherit the kingdom of God. Neither does what is perishable inherit what is imperishable

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) બે વાક્યોનો અર્થ એક જ છે. વૈકલ્પિક અનુવાદ: ""મનુષ્ય જે મરણ પામશે તે ઈશ્વરના અવિનાશીપણાનો વારસો મેળવી શકતો નથી"" અથવા 2) બીજું વાક્ય પ્રથમ દ્વારા શરૂ થયેલ વિચારને સમાપ્ત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""નબળા માણસો ઈશ્વરના રાજ્યનો વારસો મેળવી શકતા નથી. ન તો મરણ પામનારાઓ રાજ્ય માટે કાયમ રહે છે જે કાયમ માટે રહેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

flesh and blood

જેઓ એવા શરીરમાં રહે છે જે મૃત્યુ પામે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

inherit

ઈશ્વરે વિશ્વાસીઓને વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવા વિશે એવું કહેવામાં આવે છે કે જાણે તે કુટુંબના સભ્ય પાસેથી મિલકત અને સંપત્તિ વારસામાં મળતી હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

is perishable ... is imperishable

સડી શકે છે ... સડી શકતું નથી. 1 કરિંથીઓનો પત્ર 15:42 માં આ શબ્દોનું અનુવાદ કેવી રીતે થાય છે તે જુઓ.